રાષ્ટ્રીય પારિતોષિક-૨૦૨૨ ની નવી માર્ગદર્શિકા મુજબ વાન ડેટા એન્ટ્રી કરવા માટે સમયમર્યાદા વધારવા બાબત.
ઉપરોક્ત વિષય તથા સંદર્ભે પરત્વે જણાવવાનું કે માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ
અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા “ શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક ” યોજના અમલમાં છે, જે
સાદર અર્ધકૃત વિભાગ દ્વારા નવી સુધારેલા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જે માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હીના તા ૨૦/૦૬/૨૦૨૨ના પત્રની નકલ સાથે સામેલ સખી મોકલી આપવામાં આવે છે.
ઉક્ત માર્ગદર્શિકામાંની સૂચનાઓ અન્વયે, કે સક્ષમ શિક્ષકો રાષ્ટ્રીય પારિતોષિક - ૨૦૨૨ માટે દરખાસ્ત કરવા ઇચ્છતા હોય તેબોએ પીતાના નામની નોંધણી તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૨ દરમ્યાન MHRD ની વેબસાઈટ http://rutanalawardsfoteacherwotucation.gov.in) ઉપર કરી લેવાનીઆપના જીલ્લામાંથી રાષ્ટ્રીય પારિતોષિક - ૨૦૨૨ માટે દરખાસ્ત કરવા ઇચ્છતા શિક્ષકો માટે, MHRD દ્વારા નવી(સુધારેલ) માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. જે અન્વયે આપવામાં આવેલી સૂચનાઓ મુજબ તેમાં જણાવેલ નિયત સમયમર્યાદામાં પોતાના નામની ઓનલાઈન નોંધણી કરી શકે તે માટે નવી (સુધારેલ) માર્ગદર્શિકાની જાણ, શ્રાપના તાબા હેઠળની તમામ ઓમાં થાય અને શાળાકક્ષા ઉંપરાત તમામ જીલ્લાઓમાં વર્તમાનપત્રીના માધ્યમથી બહોળો પ્રચાર-પ્રસાર થાય તે જરૂરી છે, જેથી વધુમાં વધુ લાયક શિક્ષકો આ અંગે પોતાની ઉમેદવારી નોંધાવી શકે તે માટે આપની કક્ષાએથી આ અંગેની કાર્યવાહી તત્કાલ હથ ધરવા જણાવવામાં આવે છે.
રાષ્ટ્રીય પારિતોષિક-૨૦૨૨ ની નવી માર્ગદર્શિકા મુજબ વાન ડેટા એન્ટ્રી કરવા માટે સમયમર્યાદા વધારવા બાબત.
Post a Comment
Post a Comment