-->
Natural

Featured Post

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે  લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા* *************** *મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી રાજ્ય સરકારના ત્રણ જ…

Menu

Gujarat ITI Admission 2022 |આઈ.ટી.આઈ ના કોર્સ | ITI Admission Form Online 2022 | આઈ ટી આઈ કોર્સ List |ITI Admission 2022

Gujarat ITI Admission 2022 |આઈ.ટી.આઈ ના કોર્સ |  ITI Admission Form Online 2022 | આઈ ટી આઈ કોર્સ List |ITI Admission 2022

દેશમાં Skill India અભિયાન હેઠળ કામદારોનો હિસ્સો ખૂબ અગત્યનો છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત, સ્થાનિક ઉદ્યોગની માંગ મુજબ વિવિધ રોજગારી માટે કૌશલ્યની તાલીમ આપવા તાલીમ સંસ્થાઓ પ્રયાસો હાથ ધરે છે. જેને ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) તરીકે ઓળખવામાં આવે છે. Gujarat ITI Admission 2022 પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.


Directore of Employmemt and Training (DET)  દ્વારા ટેકનીકલ અને નોન-ટેકનિકલ કોર્સ માટે આઈ ટી આઈ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. Gujarat ITI 2022 Application Form ઓનલાઈન પ્રક્રિયા 3 May 2022 ચાલુ થઈ ગયેલ છે. એડીમિશન મેળવવાની પ્રકિયા ફક્ત online જ છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મેરીટના આધારે થાય છે. આ આર્ટિકલ દ્વારા, આઈટીઆઈ એડમિશન માટેની તમામ માહિતી મેળવીશું.

ગુજરાતની વિવિધ ITI માં એડીમિશન મેળવવા અલગ-અલગ પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ભારત દેશના નાગરિક હોવા જોઈએ.
  • ગુજરાત રાજ્યનું Domicile Certificate ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારોને 14 વર્ષ કે તેથી વધુ વય મર્યાદા હોવી જોઈએ.
  • ઉમેદવાર ધોરણ-10 પાસ હોવો જોઈએ. ઉપરાંત મીની આઈટીઆઈ માં એડમિશન માટે ધોરણ-7 થી વધુ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
વિગતોમાહિતી/તારીખ
એડિમિશન ટ્રેડનું નામફીટર, ટર્નર,મિકેનિકલ,પ્લમ્બર એવા ઘણા બધા ટ્રેડો
લાયકાતધોરણ 10 અથવા 12 પાસ
એડમિશન ફી50 (Online Mode)
અધિકૃત વેબસાઈટClick Here
ઓનલાઈન પ્રારંભ તારીખ02 May 2022
છેલ્લી તારીખ16 June 2022
Highlight Point Of ITI Admission 2022

ગુજરાતની ITI માં એડમિશન મેળવવા માટે પ્રવેશ ફી ચુકવવાની હોય છે. જેની વિગતો નીચે મુજબ છે.

  • ઉમેદવારોને આઈટીઆઈ સંસ્થામાં પ્રવેશ મેળવવા Fee રૂપિયા 50 ચૂકવવાના રહેશે.
  • એપ્લિકેશન ફી Online Mode દ્વારા ચૂકવવાના રહેશે.
  • વિદ્યાર્થીઓ પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇન્ટરનેટર બેંકિંગ દ્વારા પોતાની એપ્લિકેશન ફી ભરવાની રહેશે.

Gujarat ITI Application Form ની અગત્ય બાબતો

     ગુજરાત રાજ્યમાં આઈટીઆઈના અરજી ફોર્મ  2022 પ્રોસેસ ચાલુ થઈ ગયેલી છે. જેની અગત્યની સૂચનાઓ નીચે મુજબ છે.

  • ITI માં પ્રવેશ મેળવતા પહેલા કેટલીક પાત્રતા નક્કી છે, જે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર આપેલા સૂચનો મુજબ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોઓએ ઓનલાઇન અરજી ફોર્મ છેલ્લી તારીખ પહેલા ફરજિયાતપણે ભરવાનું રહેશે.
  • વિદ્યાર્થીઓએ પોતાની ઓનલાઇન ફોર્મ ભર્યાની પ્રિન્ટ અને રસીદ સાચવીને રાખવાની રહેશે.

ગુજરાત રાજ્યમાં ઘણી બધી આઈટીઆઈ સંસ્થાઓ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે Online Form ભરવાનું રહેશે. જેના માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂરી છે, જે નીચે પ્રમાણે છે.

  • ધોરણ-10 ની માર્કશીટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • નોન-ક્રિમિનિયલ સર્ટિફિકેટ (OBC જાતિના વિદ્યાર્થીઓ માટે)
  • બેંક પાસબુક
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર (EWS, OBC,SC, ST માટે)
  • મોબાઈલ નંબર/ઈમેઈલ આઈડી
  • દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (જો હોય તો)
SubjectLinks
ITI Admission સંદેશClick Here
ITI અભ્યાસની પ્રાથમિક માહિતીDownload Here
ITI પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકાDownload Here
TRADE (વ્યવસાયોની વિગતો)Click Here
ITI અને તેમાં ચાલતા વ્યવસાયોClick Here
ITIમાં પ્રવેશ તથા મેરીટની વિગતોClick Here
Frequently Asked QuestionsDownload Here
User Manual For Online Form FillingDownload Here
User Manual For Online Fees PaymentClick Here

 આઈટીઆઈનું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જે નીચે મુજબ છે.

    1.ઓનલાઈન અરજી કરતી વખતી વખતે મોબાઈલ નંબર ફરજિયાત આપવો. જેથી સમયસર SMS Alert મળી રહે.

    2.Online Form ભર્યા બાદ પ્રિન્ટ કરતી વખતે, તમારા Browser નું Pop-up-Blocker “Off” હોવું જોઈએ. જે પ્રિન્ટ નવા Window માં ખુલશે.

    3.Online Application Form ભરતી વખતે સ્પેશિયલ અક્ષરો જેવા કે, !@#%$& નો ઉપયોગ કરવો નહીં.

    4. ઓનલાઇન ફોર્મમાં * માર્ક કરેલી માહિતી ફરજીયાત ભરવાની રહેશે.

    5.ઉમેદવારો દ્વારા માહિતી ખોટી ભરેલી હશે તો, ઉમેદવારી રદ થવાને પાત્ર થશે.

જે વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાનો હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે. Online Application કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2022 સુધીની છે. ત્યારબાદ ઓનલાઇન અરજી થશે નહીં જેની નોંધ લેવી.

આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો શું હોય છે?

    રાજ્યમાં વિવિધ આઈ.ટી.આઈ માં ચાલતા કોર્ષનો સમયગાળો 6 માસથી 2 વર્ષ સુધીનો હોય છે.

ITI માં વિવિધ પ્રકારના કોર્ષની પ્રવેશ માટેની લાયકાત શું છે?

ITI માં ચાલતા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછી ધોરણ-7 પાસ થી ધોરણ 12 અને ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા હોય તે એડમિશન મેળવી શકે છે.

I.T.I Admission માટેની વયમર્યાદા શું છે?

રાજ્યમાં ચાલતી I.T.I માં પ્રવેશ મેળવવા માટે તમામ ઉમેદવારોનું લઘુતમ વયમર્યાદા 14 વર્ષની છે.

Gujarat ITI Admission માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

 આઈટીઆઈ પ્રવેશ મેળવવા માટે આ https://itiadmission.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.

Important Links for Gujarat ITI  Admission 2022

Official Notification | Apply Online

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email