-->
Natural

Featured Post

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે  લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા* *************** *મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી રાજ્ય સરકારના ત્રણ જ…

Menu

શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ બાબત

શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ બાબત

વિષયઃ શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે NEP-2020 માં “શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રઃ અધ્યયન સમગ્ર, એકીકૃત, આનંદપ્રદ અને રસપ્રદ હોવું જોઇએ “તેવી ભલામણ કરેલ છે. સંદર્ભ- ૨ ના ભારત સરકારના પત્ર અન્વયે તારીખ ૫ થી ૩૦ મી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન શિક્ષક પર્વ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું થાય છે. જેમાં ઇનોવેટીવ પેડાગોજીનું પાઠ નિદર્શન, અધ્યયન નિષ્પતિ આધારિત પ્રશ્નબેંકની રચના અને ઇનોવેટીવ પેડાગોજી આધારિત વીડીયોને અપલોડ કરવા જેવી વિવિધ કામગીરી હાથ ધરવાની થાય છે,

જે માટે સંદર્ભ (૩) થી જીસીઇઆરટી ખાતે તા.૧૨-૯-૨૦૨૨ ના રોજ શિક્ષક, સી.આર.સી.સી., તેમજડાયટ વ્યાખ્યાતાને માર્ગદર્શન મળી રહે તે હેતુસર ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન માટે આયોજનકરવામાં આવેલ હતું, નીચે જણાવેલ આયોજન મુજબ કામગીરી કરવા સારૂ જણાવવામાં આવે છે.

1, જિલ્લા કક્ષાએ તમામ સી.આર.સી અને બી.આર.સી સમક્ષ ૧૨ પેડાગોજી ના પાઠનું નિદર્શન કરવાનું રહેશે જેમાં પ્રથમ દિવસે ૬ પેડાગોજી અને બીજા દિવસે બાકીની ૬ પૈડાગોજીનું નિદર્શન કરવાનું રહેશે.

2. તાલીમ દરમ્યાન ડાયટ દ્વારા સી.આર.સી. કક્ષાએ તમામ સી.આર.સી. કો.ઓ. દ્વારા થનાર પાઠ

નિદર્શનનું તારીખ વાર આયોજન મેળવવાનું રહેશે. ૩. સદર તાલીમનો ખર્ચ સેવાકાલિન તાલીમ ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે.

સી.આર.સી.માં સમાવિષ્ટ શાળા દીઠ એક શિક્ષક

1, સી.આર.સી.માં સમાવિષ્ટ તમામ શાળાઓમાંથી શાળા દીઠ એક શિક્ષકને સી.આર.સી કક્ષાએ ૧૨ પેડાગોજીની સમજ-નિદર્શન સી.આર.સી.કો.ઓ. દ્વારા કરવાનું રહેશે, જેમાં સી.આર.સી. કો.ઓ.એ ૧૨ પેડાગોજીની સમજ આપી તે પૈકીની કોઇ એકનું નિદર્શન કરાવવાનું રહેશે. 2. સદર તાલીમમાં શાળા કક્ષાએ શિક્ષક દ્વારા થનાર પાઠ નિદર્શનનું આયોજન મેળવવાનું રહેશે,

1. શાળામાં સી.આર.સી. કક્ષાએ ઇનોવેટીવ પેડાગોજીની સમજ-નિદર્શનમાં ભાગ લીધેલ શિક્ષક દ્વારા પોતાની શાળામાં અન્ય શિક્ષકની ઉપસ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓની સમક્ષ પાઠ નિદર્શન કરવાનું

રહેશે, જેમાં શાળાના અન્ય શિક્ષકો પણ જોડાશે. 2. સદર શાળા કક્ષાએ શિક્ષક દ્વારા થનાર પાઠ નિદર્શનનું વીડીયો રેકોર્ડીંગ કરીને તેમજ ફોટોગ્રાફ અને તેની સંક્ષિપ્ત નોંધ (મહત્તમ ૫૦૦ શબ્દોની મર્યાદામાં તેમજ ગુજરાતી ભાષામાં અને જો શક્ય હોય તો અંગ્રેજી ભાષામાં) Vidya Amrit Portal ઉપર તા.૩૧-૧૦-૨૦૨૨ સુધીમાં અપલોડ કરવાનું રહેશે.

લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નબેંક રચના

1. દરેક ધોરણોને આવરી લઇને વિવિધ વિષયો માટે દરેક શાળાએ લર્નિંગ આઉટકમ આધારિત ત્રણ પ્રશ્નોની રચના કરવાની રહેશે.

2. દરેક શાળા પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, અપર પ્રાયમરી અને માધ્યમિક કક્ષા માટે પ્રશ્નોની રચના કરી શકશે. આ પ્રશ્નોની એન્ટ્રી ૬ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન સીઆરસીને મોકલવાની રહેશે.
સીઆરસી દરેક સ્ટેજમાંથી (પ્રિ-પ્રાયમરી, પ્રાયમરી, અપર પ્રાયમરી અને માધ્યમિક કક્ષા) ત્રણ શ્રેષ્ઠ પ્રશ્નો પસંદ કરશે અને પસંદ થયેલ ૧૨ પ્રશ્નોની એન્ટ્રીની સમીક્ષા કરીને પસંદ થયેલ એન્ટ્રીને ૨૬ સપ્ટેમ્બર થી ૭ ઓકટોબર, ૨૦૨૨ સુધીમાં બીઆરસીને મોકલવાની રહેશે. 4. દરેક બીઆરસી, સીઆરસી પાસેથી આવેલ ૧૨ પ્રશ્નો પૈકી સમીક્ષા કરીને પસંદ થયેલ શ્રેષ્ઠ ચારપ્રશ્નોને સંબંધિત જિલ્લાના ડાયટને ૭ થી ૧૪ ઓકટોબર, ૨૦૨૨ સુધીમાં ડાયટને મોકલવાના રહેશે.

શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટીવ પેડાગોજી પાઠ નિદર્શન તાલીમ બાબત

Important Link

શિક્ષક પર્વ અંતર્ગત વિદ્યા અમૃત પોર્ટલ પર વિડીયો અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો  

ગણિત વિષય પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતી વિષય પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

સામાજિક વિજ્ઞાન વિષય પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અંગ્રેજી વિષય-1 પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

અંગ્રેજી વિષય-2 પેડાગોજી પાઠ આયોજન નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પેડાગોજી પાઠ આયોજન કોરો  PDFનમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

પેડાગોજી પાઠ આયોજન વર્ડ નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


Also Read  Read Along Learn to Read with Google


પેડાગોજી પાઠ આયોજન નમૂનો -2


પેડાગોજી પાઠ આયોજન નમૂનો -3

પેડાગોજી પાઠ આયોજન નમૂનો – 4

પેડાગોજી પાઠ આયોજન નમૂનો – 5

 

પાઠ આયોજન ધોરણ 3

પાઠ આયોજન ધોરણ 4

પાઠ આયોજન ધોરણ 5

પાઠ આયોજન ધોરણ 6

પાઠ આયોજન ધોરણ 7

પાઠ આયોજન ધોરણ 8

 

Pedagogy



5. દરેક બીઆરસી પાસેથી આવેલ તમામ પ્રશ્નોનું સમીક્ષા કરીને સંકલન કરી ડાયટ ૧૪ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં જીસીઇઆરટીને મોકલશે.” 6. લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નબેંક રચનાની વિગતો અભ્યાસક્રમ શાખાને મોકલવાની રહેશે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email