મિશન સ્કૂલ ઓફ એકસેલેન્સ" દેશનુ સૌથી મોટું સર્વગ્રાહી શાળાકીય મિશન કાર્યક્રમ શાળાકક્ષાએ કરવા બાબત
વિષય:- “મિશન સ્કૂલ ઓફ એકસેલેન્સ" દેશનુ સૌથી મોટું સર્વગ્રાહી શાળાકીય મિશન કાર્યક્રમ શાળાકક્ષાએ કરવા બાબત
ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તા. 19/10/2022 ને બુધવારના રોજ દાદાનગર કન્વેન્શન સેન્ટ૨, અડાલજ, ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમનું ઉદ્દધાટ્ન કરવામાં આવશે. જેનું બાયસેગ દ્વારા વત પ્રસારણ 12.00 થી 13.00 વાગ્યા દરમ્યાન “ વંદે ગુજરાત " ચેનલ:-1 થી કરવામાં આવશે. આ કાર્યક્રમની ઉજવણીમાં તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ, એસ એમ સી રાભ્યો, ગ્રામજનો, સામાજીક આગેવાનો પણ જોડાય. તે મુજબ આગોતરૂ આયોજન ક૨વા જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હેઠળની સરકારી પ્રામિક, ગ્રાન્ટેડ, સરકારી માધ્યમક અને ઉચ્ચતર મા. શાળાઓને સૂચના આપવા અને સફળતાપૂર્વક કાર્યક્રમ યોજાય તે નિશ્ચિત કરવા સૂચના આપવામાં આવે છે. શાળાકક્ષાએ કાર્યક્રમનું નીચે મુજબ આયોજન કરવાનું રહેશે.
દીપપ્રાગટ્ય (મહાનુભાવોના હસ્તે) સ્વાગત ગીત (બાળકો દ્વારા)
શિક્ષણ વિભાગની 20 વર્ષની સિધ્ધિઓ અને મિશન સ્કૂલ્સ ઓફ એકોલેરાના આગામી આયોજન અંગેની વિગતોનું વાંચા (શાળાના મુખ્યશિક્ષક દ્વારા) રાજયકક્ષાના કાર્યકમનું બાયોગ પ્રસારણ નિહાળવું.મહાનુભાવનું પ્રવચન
ઉપરોકત કાર્યક્રમ પુર્ણ થયા બાદ સમગ્ર શિક્ષા દ્વારા જે પ્રાર્થમક, માધ્યમિક અને ઉચ્ચતર મા. શાળાઓમાં ખાતમૂર્હત અને લોકાર્પણ માટેની યાદી મોકલવામાં આવેલ છે, તે શાળાઓમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખાતમૂર્હત અને લોકાર્પણ કાર્યક્રમો ક૨વાના રહેશે. તથા, ના સાથેના પત્રકમાં દર્શાવ્યા મુજબની વિગતો જિલ્લા/નગરકક્ષાએ સંકલન કરી તા. 19/10/2022, 04.00 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.
Post a Comment
Post a Comment