School of Excellence અંતર્ગત FLN કામગીરી બાબત.
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, હાલ જીલ્લામાં ૫૬૨ School of Excullonce પ્રોજેક્ટ-ની કામગીરી ચાલુ છે. સદર શાળાઓમાં GSQAC દ્વારા આ શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે અને માપદંડોના HR School of Excellence Meritale, School of Excellence Districtional & School of
Excellence Excellence સર્ટીફીકેટ આપવામાં આવનાર છે. સદર સર્ટીફીકેટ પ્રાપ્ત કરવા માટે અધ્યયન નિષ્પતિઓ ઉપરાંત સદર સર્ટીફીકેટ અનુક્રમે ૮૦%, ૯૦% અને ૯૫% બાળકો FLN કૌશલ્ય પ્રાપ્ત કરેલ હોવા જોઈએ. Foundational Literacy & Numeracy (FLN) પાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન એક અગત્યનું ક્ષેત્ર છે. તા.૧૬/૦૧/૨૦૨૨ ની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકમાં થયેલ ચર્ચા અને નિર્ણય મુજબ શાળા કક્ષાએ ૮૦% થી વધુ બાળકો
FLN કોશલ્ય પ્રાપ્ત કરે તે માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. શાળા કક્ષા; (૧) School of Excellence ના માપદંડો અનુરૂપ બાળકો અધ્યયન નિષ્પતિ અને FLN કૌશલ્ય મેળવે તે માટે મુખ્ય શિક્ષક, વર્ગ શિક્ષક વિષય શિક્ષક પારો આધારો સહિત આયોજન હોવું જોઈએ. (૨) શાળાના ૮૦% થી વધુ બાળકો તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં FLN કૌશલ્ય પાપ્ત કરે તે માટે નક્કર આયોજન અને કામગીરી કરવી.
(૩) વાચન, લેખન અને ગણન માં સિદ્ધિ પ્રાપ્ત ન કરનાર બાળકો માટે જે તે શાળાને જરૂર જણાયે સ્વૈચ્છિક રીતે શાળા શરુ થયા પહેલા કે પછી સમયદાન થકી FLN ની કામગીરી કરી શકશે. અથવા શાળા સમય દરમ્યાન કોઈ એક નિશ્ચિત સમય નક્કી કરી FLN ની કામગીરી ફરજીયાત કરવાની રહેશે. જેનું આયોજન સીઆરસી મારફત બીઆરસી કક્ષાએએ આપવાનું
રહેશ. (૪) શાળા કક્ષાએ મુખ્ય શિક્ષકશ્રી/શિક્ષકશ્રીએ નિભાવવાના થતા SOE પત્રકો અપડેટ રાખવા
ક્લસ્ટર (૧) ઓનલાઈન ટુર ડાયરી મુજબ નિયમિત શાળા મુલાકાત કરી School of Excellence અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવું.
(૨) શાળા કક્ષાએ SOP અંતર્ગત બેઠક યોજવી અને સ્કુલ મોનીટરીંગ એપ ના MOM જરૂરી વિગતો અપલોડ કરવી. (૩) SOP અંતર્ગત ક્લસ્ટર કક્ષાની બેઠક ક્વાર્ટરના છેલ્લા મહિનાનો પ્રથમ શનિવાર (ત્રિમાસિક એવાર) કરવાની રહેશે. (૪) દર માસે નિભાવવાના થતા SOE પત્રકોની માહિતી અપડેટ રાખવી અને તાલુકા કક્ષાએ જરૂરી માહિતી પૂરી પાડવી. (૫) SCE શાળા કયા સમયે વાચન, લેખન, ગણન અંતર્ગત કામગીરી કરશે તેનું નકકર આયોજન શાળા કક્ષાએથી મેળવવાનું રહેશે. તાલુકા કક્ષા
(૧) દર માસે SOP બેઠક અંતર્ગત School of Excellence •ની કલસ્ટરની સમીક્ષા કરવી.
(૨) તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કો.ઓર્ડીનેટર અને સીઆરસી કો.ઓર્ડીનેટર (જે તે શાળા) ની ટીમ દ્વારા સપ્તાહમાં બે દિવસ શાળાની મુલાકાત કરી FLNની કામગીરીની સ્થિતિ જાણવી અને school of Excellence અંતર્ગત જરૂરી સમીક્ષા કરી માર્ગદર્શન આપવું.
(૩) દર મારો નિભાવવાના થતા SOE પત્રકોની માહિતી અપડેટ રાખવી અને જિલ્લા કક્ષાએ જરૂરી માહિતી પૂરી પાડવી. (૪) SCE શાળા કયા સમયે વાચન, લેખન, ગણન અંતર્ગત કામગીરી કરશે તેનું નક્કર આયોજન શાળા કક્ષાએથી મેળવવાનું રહેશે.
(૧) તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને બીઆરસી કો.ઓર્ડીનેટર અને સીઆરસી કો.ઓર્ડીનેટરની કામગીરી માર્ગદર્શન બેઠક યોજવી. (૨) દર માસે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને બીઆરસી કો.ઓર્ડીનેટરની રીવ્યુ બેઠક યોજવી.
(૩) School of Excellence અંતર્ગત તાલુકાની શાળાઓની સ્થિતિના આધારે નિર્ણય આયોજન કરવું.
(૪) જિલ્લા કક્ષાએથી સદર કામગીરીનું મોનીટરીંગ કરવું. સદર કામગીરી અન્વયે આપની કક્ષાએથી સંબંધિતો ને જરૂરી સુચના આપવાની રહેશે.
School of Excellence અંતર્ગત FLN કામગીરી બાબત.
Post a Comment
Post a Comment