સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ (SoE) અંતર્ગત સ્વમૂલ્યાંકન ચેકલિસ્ટ બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે આપ સુવિદિત છો એ મુજબ વર્લ્ડ બેંક સહાયિત GOAL પ્રોજેક્ટ અંતર્ગન રાજ્યની અંદાજે 15000 પ્રાથમિક શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ (SoE) તરીકે વિક્સાવવામાં આવી રહી છે. ScE શાળાઓના મુખ્ય શિક્ષકોએ પોતાની શાળામાં શૈક્ષણિક બાબતો અંતર્ગત શું શું ધ્યાન રાખવું જોઈએ તે અંગેનું એક ચેક્સીસ્ટ આ સાથે સામેલ છે,
પોતાની શાળામાં હાજરી, શાળાનું ભૌતિક અને શૈક્ષણિક ભાષાવરણ, અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા, મૂલ્યાંકનમાં વજ્ઞાન નિ શું છે અને એમાં કઈ કઈ બાબતોમાં સુધારા કરવાની જરૂરિયાત છે એ અંગે શાળા કક્ષાએ યોગ્ય કામગીરી મુ માટે આ ચેકોસ્ટ મદદરૂપ બનશે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અંગેનું ચેકલિસ્ટ દરેક શિક્ષકને લાગુ પડતું હોઈ મુખ્યશિક્ષક તમામ શિક્ષકો માટે વ્યક્તિગત ચેકલિસ્ટ નિભાવે તે અપેક્ષિત છે. મૂળભૂત વાચન, લેખન અને ગણન કૌશલ્યની શાળાની માસિક પ્રગતિ સ્થિતિની વિગત આ સાથે સામેલ કોષ્ટકમાં માત્ર શાળા કક્ષાએ નિભાવવાની છે. ઉપરના કોઈ સ્તરે તેની માહિતી માગવાની નથી.
આ ચેૉલસ્ટ મુજબ શાળા પોતાની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરીને એમાં સુધારણા કરવા જરૃરી અનુકાર્ય કરે એ આ રેલિસ્ટનો મૂળ ઉદ્દેશ છે. તેથી. આ ચેકલિસ્ટ શાળા કક્ષાએ જ રહેશે. આ અંગેની કોઈ આંકડાકીય માહિતી કે વિનો ઉપરના સ્તરે મોક્લવાની નથી. જે ધ્યાને લેવા વિનંતી છે. આપના તાબાની તમામ SOE શાળાઓમાં આ ચેકલિસ્ટ આપણી ક્ષાએથી પહોંચાડશો.
સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ (SoE) અંતર્ગત સ્વમૂલ્યાંકન ચેકલિસ્ટ બાબત
Post a Comment
Post a Comment