-->
Natural

Featured Post

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting

Good news for Gujarat government employees in today's Gujarat government cabinet meeting *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે  લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો કર્યા* *************** *મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનથી રાજ્ય સરકારના ત્રણ જ…

Menu

Action Plan For Swachchhata Pakhavadiyu

Action Plan For Swachchhata Pakhavadiyu

સ્વચ્છતા શપથ

હું શપથ લઉ છું કે

પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે, દર અઠવાડિયે 2 કલાક કામ દાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ. ન ગંદકી કરીશ . ન કરવા દઈશ.

હું સૌથી પહેલા પોતાનાથી,મારા પરિવારથી મારા મહોલ્લાથી,મારાં કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ

આપણે જાણીએ છીએ કે દુનિયાના એજ દેશો સ્વચ્છ છે જેના

નાગરીકો ગંદકી કરતા નથી.

અમે ગામે-ગામે અને શેરીએ-શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરતા રહીશું.

હું આજે જે શપથ લઈ રહ્યો રહી છું એ શપથ અન્ય ૧૦૦ વ્યક્તિઓને પણ લેવડાવીશ જે દર વર્ષે ૧૦૦ કલાક સ્વચ્છતાના કામ માટે આપશે.

ગાંધીજીનાં સ્વપ્નોનું ભારત માત્ર આઝાદ ભારત નહિ સ્વચ્છ ભારત છે જે માટે હું પ્રતિબદ્ધ રહીશ.

સ્વચ્છતા પખવાડિયુ પરીપત્ર અને Day to Day પ્રવૃત્તિ આયોજન

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email