જાદુઈ પીટારા શૈક્ષણિક કીટ બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે એનસીઇઆરટી, નવી દિલ્હી દ્વારા ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકો માટે નિર્માણ પામેલ અધ્યયન અધ્યાપન સામગ્રી - જાદુઇ પીટારા'ની શૈક્ષણિક કીટની સોફ્ટ કોપી આ સાથે સામેલ છે. જેનો અભ્યાસ કરી બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2ના અધ્યાપન કાર્ય માટે આ જાદુઇ પીટારા શૈક્ષણિક કીટમાં સમાવિષ્ટ અધ્યયન અધ્યાપન સામગ્રી માટેના સૂચનો મોકલી આપવા આથી આપને જણાવવામાં આવે છે. વધુમાં બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માટે અધ્યયન અધ્યાપન સામગ્રી અનુરૂપ આપના જિલ્લાની બેસ્ટ પ્રેક્ટીસીસની ફોટો લખાણ સાથેની વિગતો અત્રેની કચેરીને આ પત્રમાં સામેલ છે.
લિંકમાં મોકલી આપવા આથી આપને જણાવવામાં આવે છે. જાદુઇ પીટારા શૈક્ષણિક કીટની સોફ્ટ કોપી-ની લિંક
www.gcert.gujarat.gov.in ના હોમ પેઇજ પર Latest News માં જાદુઇ પીટારા જાદુઇ પીટારા ફીડબેક ફોર્મ ગુગલ લિંક In pursuance of the above subject and reference to state that a soft copy of the Educational Kit of Jadui Pitara - Study Teaching Material developed by NCERT, New Delhi for Foundation Stage Children is enclosed herewith. You are hereby requested to send suggestions for learning teaching materials contained in this Magic Pitara Educational Kit for the teaching work of Balwatika, Class 1 and Class 2. In addition, details of best practices of your district for Balwatika, Class 1 and Class 2 teaching materials along with photo text are included in this letter to your office.
You are hereby informed to send in the link. Link to soft copy of Jadui Pitara Educational Kit
Post a Comment
Post a Comment